NEWવાંકાનેરનું પોતાનું ઓનલાઇન ઠેકાણું

વાંકાનેરમાં નોકરી મૂકો (મફત)

વાંકાનેરમાં નોકરી મૂકો મફત: દુકાન, ફેક્ટરી કે ઓફિસ માટે માણસ જોઈએ તો ફોર્મ ભરો. મંજૂરી પછી નોકરી વેબસાઇટ પર દેખાશે અને લોકો સીધો કૉલ કરશે.

દુકાન, ફેક્ટરી, ઓફિસ કે ઘરના કામ માટે માણસ જોઈએ છે? નીચેનું ફોર્મ ભરીને વાંકાનેરમાં નોકરી મૂકો. કોઈ ચાર્જ નથી અને લૉગિનની જરૂર નથી.

અમારી ટીમ તપાસ કરીને નોકરી વાંકાનેર નોકરી પેજ પર મૂકશે. તે પછી નોકરી શોધનારા તમને સીધો કૉલ કે WhatsApp કરશે.

આ નંબર વેબસાઇટ પર દેખાશે, જેથી લોકો તમને કૉલ / WhatsApp કરી શકે.

એડમિનની મંજૂરી પછી જ પ્રકાશિત થશે. ખોટી કે છેતરપિંડી વાળી માહિતી દૂર કરવામાં આવશે.

કંઈ વેચવું છે? ખરીદ-વેચાણ જાહેરાત મૂકો. દુકાન કે સેવા માટે બિઝનેસ ઉમેરો.