NEWવાંકાનેરનું પોતાનું ઓનલાઇન ઠેકાણું

સંપર્ક કરો

આપણું વાંકાનેર સંપર્ક: સમાચાર મોકલવા, જાહેરાત બુક કરવા કે લિસ્ટિંગ બદલવા 76003 30023 પર કૉલ કે WhatsApp કરો. Instagram @aapnu.wankaner.

આપણું વાંકાનેર સંપર્ક માટે નીચેની કોઈ પણ રીત વાપરો. સમાચાર મોકલવા, જાહેરાત બુક કરવા, ખોટી જાહેરાતની જાણ કરવા કે તમારું લિસ્ટિંગ બદલવા માટે અમે મદદ કરીશું.

તમે અમને શું મોકલી શકો?

  • વાંકાનેરના સમાચાર, કાર્યક્રમ કે ફોટો (સમાચાર વિભાગ માટે)
  • જાહેરાત બુકિંગ માટેની પૂછપરછ
  • ભરાઈ ગયેલી નોકરી કે વેચાઈ ગયેલી વસ્તુ દૂર કરવાની વિનંતી
  • શંકાસ્પદ કે ખોટી જાહેરાતની જાણ

નોકરી, જાહેરાત કે બિઝનેસ જાતે મૂકવા માટે ફોર્મ વાપરો: નોકરી મૂકો, જાહેરાત મૂકો, બિઝનેસ ઉમેરો.